વિડિયો કન્સલ્ટેશન પણ ઉપલબ્ધ

કૉલબેકની વિનંતી કરો +91-8156078064+91-8469327630

કૉલબેકની વિનંતી કરો

  CHOOSE LANGUAGE

   

  વિડિયો કન્સલ્ટેશન પણ ઉપલબ્ધ

  GERD /એસિડ રિફ્લક્સ / હાયેટસ હર્નિયા ની વધુ જાણકારી માટે વિડિઓ

  દર્દીના અનુભવોના વીડિયો ગુજરાતીમાં

  શા માટે અસિડ રિફ્લક્સ ની સારવાર અને સર્જરી માટે અમારી જ પસંદગી?

  • દરેક દર્દીની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન
  • દરેક દર્દીઓની તેમની જરૂરિયાત મુજબની સારવાર
  • લાંબાગાળાના સારા પરિણામ માટે જરૂરી આહાર તથા જીવનશૈલીના બદલાવને લગતા સંપૂર્ણ સલાહસૂચનો
  • GERD અને એસિડ રિફ્લક્સને લગતા ચિંતા તથા અન્ય મનોવૈજ્ઞાનિક પરિબળોને સુધારવા માટે સારવાર અને સલાહસૂચન, જેથી ઉચ્ચ જીવનધોરણ મેળવી શકાય
  • GERD /એસિડ રિફ્લક્સ /હાયેટસ હર્નિયાની સર્જરીનો બહોળો અનુભવ
  • જટિલ તથા વારંવાર થતી GERD ની સમસ્યાઓમાં પણ લેપ્રોસકોપીક સર્જરીથી ઉત્તમ સારવાર
  • લાંબાગાળાનું ઉત્તમ પરિણામ તથા નિષ્ઠાપૂર્વકની ફોલો-અપ સેવા

  દર્દીના અનુભવોના વીડિયો ગુજરાતીમાં

  અમારા વિષે

  એડ્રોઇટ ની સ્થાપના એક એવાં વ્યાપક,અત્યાધુનિક upper GI સેન્ટર કે જેમાં પાચન સમસ્યાઓના યોગ્ય મૂલ્યાંકન માટે તમામ સુવિધાઓ સાથે દરેક દર્દીની જરૂરિયાતોને અનુરૂપ સારવારના વિકલ્પો પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. ડો. ચિરાગ ઠક્કર એ થોડા સર્જનોમાંના એક છે જેમણે ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24 hr pH ઈમ્પિડેન્સ સ્ટડીનો GERDના દર્દીઓના મૂલ્યાંકન અને સારવાર માટે નિયમિત ક્લિનિકલ ઉપયોગ કરવાની પહેલ કરી હતી. અમે એ જાણીને ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે ભારતમાં GERD/એસિડ રિફ્લક્સ ની સારવાર અને હાયટ્સ હર્નીયા અને એકેલેસિયા કાર્ડિયાની સર્જરી માટેના શ્રેષ્ઠ સેન્ટર્સમાંના એક છીએ. અમે અત્યંત સંતુષ્ટ દર્દીઓની વિશાળ સંખ્યાના આધારે આ દાવો કરવા સક્ષમ છીએ કે જેઓ અમારી સારવારથી લાંબા ગાળાના ઉત્કૃષ્ટ પરિણામોનો આનંદ માણી રહ્યા છે.

  સમય:
  • સોમવાર થી શનિવાર :સવારે 10 થી સાંજે 6 સુધી

  GERD /એસિડ રિફ્લક્સ/હાયેટસ હર્નિયા ની સારવાર અને સર્જરીનો બહોળો અનુભવ તથા સંતુષ્ટ દર્દીઓની મોટી સંખ્યા ધરાવતું કેન્દ્ર

  ર્ડો ચિરાગ ઠક્કર GERD અને એસિડ રિફ્લક્સ ની સારવાર અને સર્જરીનો 15 થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. આ કેન્દ્ર મનોમેટ્રી, pH વિથ ઈમ્પિડન્સ સ્ટડી તથા GERD હાયેટસ હર્નિયા ની સર્જરી નો બોહળો અનુભવ ધરાવે છે. હજારો ખુશ અને સંતુષ્ટ દર્દીઓ ની સારવારની અમને ખુશી એન્ડ ગર્વ છે.

  અમારી ખાસિયતો /સારવાર

  LATEST FROM

  THE BLOG

  ડૉ ચિરાગ ઠક્કર માટે દર્દીઓ નો શુ અભિપ્રાય છે

  Copyright @ 2023 All rights reserved. | Privacy Policy