મુલાકાત સુનિશ્ચિત કરો +91-8156078064 or +91-8469327630

ક્લિનિક થી વળતો કોલ મેળવવા માટેની વિનંતી :

  GERD /એસિડ રિફ્લક્સ / હાયેટસ હર્નિયા ની વધુ જાણકારી માટે વિડિઓ

  24 કલાક pH અને ઇમ્પિડન્સ સ્ટડી ની વધુ જાણકારી માટે વિડિઓ

  શા માટે અસિડ રિફ્લક્સ ની સારવાર અને સર્જરી માટે અમારી જ પસંદગી?

  • દરેક દર્દીની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન
  • દરેક દર્દીઓની તેમની જરૂરિયાત મુજબની સારવાર
  • લાંબાગાળાના સારા પરિણામ માટે જરૂરી આહાર તથા જીવનશૈલીના બદલાવને લગતા સંપૂર્ણ સલાહસૂચનો
  • GERD અને એસિડ રિફ્લક્સને લગતા ચિંતા તથા અન્ય મનોવૈજ્ઞાનિક પરિબળોને સુધારવા માટે સારવાર અને સલાહસૂચન, જેથી ઉચ્ચ જીવનધોરણ મેળવી શકાય
  • GERD /એસિડ રિફ્લક્સ /હાયેટસ હર્નિયાની સર્જરીનો બહોળો અનુભવ
  • જટિલ તથા વારંવાર થતી GERD ની સમસ્યાઓમાં પણ લેપ્રોસકોપીક સર્જરીથી ઉત્તમ સારવાર
  • લાંબાગાળાનું ઉત્તમ પરિણામ તથા નિષ્ઠાપૂર્વકની ફોલો-અપ સેવા

  testimonials

  અમારા વિષે

  ર્ડો ચિરાગ ઠક્કર ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ, એડવાન્સ લેપ્રોસકોપીક તથા ઓબેસિટી સર્જન છે. તેઓ એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સેન્ટર ના સ્થાપક ડિરેક્ટર છે. ડૉ ચીરાગે બી જે મેડિકલ કૉલેજ, અમદાવાદ માં થી MBBS ની પદવી પ્રાપ્ત કર્યા બાદ, તેઓની જનરલ સર્જીકલ ટ્રેનિંગ (M S ઈન જનરલ સર્જરી ), શ્રીમતી એન એચ એલ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ ,અમદાવાદ થી મેળવેલ છે. અંતે તેઓએ અપર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ તથા બેરિયાટ્રિક સર્જરી માં ફેલોશીપ ,રોયલ એબર્ડીન ઇન્ફર્મરી (U.K) માંથી મેળવેલ છે. ડાયજેસ્ટીવ અને ઓબેસિટી સેન્ટર શરુ કરવાના પોતાના સ્વપનને સાકાર કરતા પહેલાં તેઓએ ત્રણ વર્ષ સુધી સિમ્સ (CIMS) હોસ્પિટલ ,અમદાવાદમાં કન્સલટન્ટ ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ તથા બેરિયાટ્રિક સર્જન તરીકે તેમની સેવા પ્રદાન કરેલ છે. તેઓને ફેલોશીપ ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ (FRCS), એડિનબર્ગ U.K. ની માન્યતા પ્રાપ્ત કરેલ છે.

  સમય:
  • સોમવાર થી શનિવાર :સવારે 10 થી સાંજે 6 સુધી

  GERD /એસિડ રિફ્લક્સ/હાયેટસ હર્નિયા ની સારવાર અને સર્જરીનો બહોળો અનુભવ તથા સંતુષ્ટ દર્દીઓની મોટી સંખ્યા ધરાવતું કેન્દ્ર

  ર્ડો ચિરાગ ઠક્કર GERD અને એસિડ રિફ્લક્સ ની સારવાર અને સર્જરીનો 15 થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. આ કેન્દ્ર મનોમેટ્રી, pH વિથ ઈમ્પિડન્સ સ્ટડી તથા GERD હાયેટસ હર્નિયા ની સર્જરી નો બોહળો અનુભવ ધરાવે છે. હજારો ખુશ અને સંતુષ્ટ દર્દીઓ ની સારવારની અમને ખુશી એન્ડ ગર્વ છે.

  અમારી ખાસિયતો /સારવાર

  LATEST FROM

  THE BLOG

  ડૉ ચિરાગ ઠક્કર માટે દર્દીઓ નો શુ અભિપ્રાય છે

  Copyright @ 2019 All rights reserved.