CALL US

TO GET AN ESTIMATED COST FOR YOUR SURGERY

કૉલબેકની વિનંતી કરો

    • Input this code: captcha

    CHOOSE LANGUAGE

     

    વિડિયો કન્સલ્ટેશન પણ ઉપલબ્ધ

    GERD /એસિડ રિફ્લક્સ / હાયેટસ હર્નિયા ની વધુ જાણકારી માટે વિડિઓ

    દર્દીના અનુભવોના વીડિયો ગુજરાતીમાં

    શા માટે અસિડ રિફ્લક્સ ની સારવાર અને સર્જરી માટે અમારી જ પસંદગી?

    • દરેક દર્દીની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન
    • દરેક દર્દીઓની તેમની જરૂરિયાત મુજબની સારવાર
    • લાંબાગાળાના સારા પરિણામ માટે જરૂરી આહાર તથા જીવનશૈલીના બદલાવને લગતા સંપૂર્ણ સલાહસૂચનો
    • GERD અને એસિડ રિફ્લક્સને લગતા ચિંતા તથા અન્ય મનોવૈજ્ઞાનિક પરિબળોને સુધારવા માટે સારવાર અને સલાહસૂચન, જેથી ઉચ્ચ જીવનધોરણ મેળવી શકાય
    • લેપ્રોસ્કોપિક અને રોબોટિક GERD/એસિડ રિફ્લક્સ અને હાયટસ હર્નિયા માટેની સર્જરીમાં વિશાળ અનુભવ
    • જટિલ અને વારંવાર થતી GERDની સમસ્યાઓ માટે લેપ્રોસ્કોપિક તેમજ રોબોટિક સર્જરીના ઉત્તમ પરિણામો સાથે અહીં થાય છે.
    • લાંબાગાળાનું ઉત્તમ પરિણામ તથા નિષ્ઠાપૂર્વકની ફોલો-અપ સેવા

    દર્દીના અનુભવોના વીડિયો ગુજરાતીમાં

    અમારા વિષે

    એડ્રોઇટ ની સ્થાપના એક એવાં વ્યાપક,અત્યાધુનિક upper GI સેન્ટર કે જેમાં પાચન સમસ્યાઓના યોગ્ય મૂલ્યાંકન માટે તમામ સુવિધાઓ સાથે દરેક દર્દીની જરૂરિયાતોને અનુરૂપ સારવારના વિકલ્પો પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. ડો. ચિરાગ ઠક્કર એ થોડા સર્જનોમાંના એક છે જેમણે ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24 hr pH ઈમ્પિડેન્સ સ્ટડીનો GERDના દર્દીઓના મૂલ્યાંકન અને સારવાર માટે નિયમિત ક્લિનિકલ ઉપયોગ કરવાની પહેલ કરી હતી. અમે એ જાણીને ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે ભારતમાં GERD/એસિડ રિફ્લક્સ ની સારવાર અને હાયટ્સ હર્નીયા અને એકેલેસિયા કાર્ડિયાની સર્જરી માટેના શ્રેષ્ઠ સેન્ટર્સમાંના એક છીએ. અમે અત્યંત સંતુષ્ટ દર્દીઓની વિશાળ સંખ્યાના આધારે આ દાવો કરવા સક્ષમ છીએ કે જેઓ અમારી સારવારથી લાંબા ગાળાના ઉત્કૃષ્ટ પરિણામોનો આનંદ માણી રહ્યા છે.

    સમય:
    • સોમવાર થી શનિવાર :સવારે 10 થી સાંજે 6 સુધી

    GERD /એસિડ રિફ્લક્સ/હાયેટસ હર્નિયા ની સારવાર અને સર્જરીનો બહોળો અનુભવ તથા સંતુષ્ટ દર્દીઓની મોટી સંખ્યા ધરાવતું કેન્દ્ર

    ર્ડો ચિરાગ ઠક્કર GERD અને એસિડ રિફ્લક્સ ની સારવાર અને સર્જરીનો 15 થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. આ કેન્દ્ર મનોમેટ્રી, pH વિથ ઈમ્પિડન્સ સ્ટડી તથા GERD હાયેટસ હર્નિયા માટેની લેપ્રોસ્કોપિક તેમજ રોબોટિક સર્જરીનો બોહળો અનુભવ ધરાવે છે. હજારો ખુશ અને સંતુષ્ટ દર્દીઓની સારવારની અમને ખુશી અને ગર્વ છે.

    અમારી ખાસિયતો /સારવાર

    LATEST FROM

    THE BLOG

    ડૉ ચિરાગ ઠક્કર માટે દર્દીઓ નો શુ અભિપ્રાય છે

    Copyright @ 2023 All rights reserved. | Privacy Policy